જિલ્લાફેર અરજી બાબત

જિલ્લાફેર અરજી બાબત

જિલ્લાફેર અરજી બાબત

સરકારી પ્રાથમીક શાળાઓ માં શાળા સમય નિયત કરવા બાબત નો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર તા.30/06/2020

સરકારી પ્રાથમીક શાળાઓ માં શાળા સમય નિયત કરવા બાબત નો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર તા.30/06/2020

સરકારી પ્રાથમીક શાળાઓ માં શાળા સમય નિયત કરવા બાબત નો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર તા.30/06/2020

SAS માં વ્યક્તિગત લોગિન કરતા દરખાસ્ત માં કુલ ૨૬ વિભાગ સાથેના જે તે શિક્ષકના વ્યક્તિગત તમામ ફોર્મ ની પ્રિંટ કાઢી શકશો.

SAS   માં  વ્યક્તિગત  લોગિન કરતા દરખાસ્ત માં  કુલ ૨૬  વિભાગ સાથેના  જે  તે શિક્ષકના  વ્યક્તિગત તમામ ફોર્મ ની પ્રિંટ કાઢી શકશો   જે આ મુજબ છે.

1 મકાન પેશગી ફોર્મ
2 લીંક ઇન્સ્યોરન્સ ફોર્મ
3 ઉચ્ચ અભ્યાસ માટે NOC ફોર્મ
4 પાસપોર્ટ માટે NOC ફોર્મ
5 CPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
6 ૯,૨૦,૩૧ રીવાઈઝ ઉચ્ચતર પગાર ધોરણ દરખાસ્ત
7 ૯,૨૦,૩૧ પગાર ધોરણ દરખાસ્ત
8 વધમાં માંગણીથી બદલીની અરજી
9 GPF જિલ્લા ફેરબદલ ફોર્મ
10 GPF આખરી ઉપાડનું ફોર્મ
11 વારસદાર દ્રારા GPF આખરી ઉપાડનું ફોર્મ
12 GPF ખાતું ખોલાવવા માટેનું ફોર્મ
13 GPF પાર્ટ ફાઈનલ ઉપાડ ફોર્મ
14 ચાલું નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રીત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા માટેની મંજુરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ
15 જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ
16 વિકલ્પ અરજી પત્રક
17 વિધાસહાયકને પ્રા.શિક્ષકના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવા
18 એલ.ટી.સી.દરખાસ્ત ફોર્મ
19 પ્રસુતિ રજા પર જવાનું ફોર્મ
20 પ્રસુતિ રજા મંજુર દરખાસ્ત ફોર્મ
21 ૯-૨૦-૩૧ ઉચ્ચતર પગાર ધોરણ મંજુરી ની દરખાસ્ત
22 સ્વૈચ્છિક નિવૃત્તિ નું દરખાસ્ત ફોર્મ
23 પેન્સન કેશ
24 સળંગ સેવા ગણવા બાબતની દરખાસત
25 સાતમાં પગાર પંચ મુજબ ૯-૨૦-૩૧ ઉચ્ચતર પગાર ધોરણ મંજુરી ની દરખાસ્ત
26 વધમાં/મૂળ શાળા માંગણીથી બદલીની અરજી (તા. ૨૦-૧૨-૨૦૧૯)

S.S.A. CIRCULAR FOR HOME LEARNING - ANAND DISTRICT

S.S.A. CIRCULAR FOR HOME LEARNING - ANAND DISTRICT.

DATE  - 26/06/2020.

S.S.A. CIRCULAR FOR HOME LEARNING - ANAND DISTRICT.

દિક્ષા પોર્ટલ માં ઓનલાઈન એસાઇનમેન્ટ જમા કરાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા. 24/06/2020

દિક્ષા પોર્ટલ માં ઓનલાઈન એસાઇનમેન્ટ જમા કરાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા. 24/06/2020.

દિક્ષા પોર્ટલ માં ઓનલાઈન એસાઇનમેન્ટ જમા કરાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા. 24/06/2020.

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020.

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ 2.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ 2.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ 2.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસ.

આણંદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર

આણંદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર

આણંદ જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘ નો લેટેસ્ટ પરિપત્ર

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમીક શાળાઓમાં આપવામાં આવેલ નમો ઈ-ટેબ્લેટ.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમીક શાળાઓમાં આપવામાં આવેલ નમો ઈ-ટેબ્લેટ.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમીક શાળાઓમાં આપવામાં આવેલ નમો ઈ-ટેબ્લેટ.

હોમ લર્નિંગ ને અસરકારક બનાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020

હોમ લર્નિંગ ને અસરકારક બનાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020.

હોમ લર્નિંગ ને અસરકારક બનાવવા બાબત નો લેટેસ્ટ પરિપત્ર તા.24/06/2020.

VIRTUAL CLASS ROOM MICROSOFT TEAMS

VIRTUAL CLASS ROOM MICROSOFT TEAMS

વર્ચ્યુઅલ ક્લાસરૂમ માર્ગદર્શિકા

👇👇👇👇👇👇👇

VIRTUAL CLASS ROOM MICROSOFT TEAMS

VIRTUAL CLASS ROOM MICROSOFT TEAMS

વર્ચ્યુઅલ ક્લાસરૂમ માર્ગદર્શિકા

દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન

દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ  શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન.

દિગ્વિજયસિંહ જાડેજા નું અષાઢી બીજ નાં આજરોજ  શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે, સળંગ નોકરી ગણવા બાબત, બદલી કેમ્પો બાબત માટેનું આજરોજ નું સંબોધન.

લોકડાઉન નાં કારણે જન્મ, મરણ ની વિલંબીત નોંધણી માં છુટ આપવા બાબત નો ગુજરાત સરકારનો લેટેસ્ટ પરિપત્ર

LIVE રથયાત્રા દર્શન

🎈 ઘેરબેઠા નિહાળો જગન્નાથ પુરી રથયાત્રા

🔴LIVE તમારા મોબાઈલ પર LIVE રથયાત્રા દર્શન

💫 દેશભરની તમામ રથયાત્રા ના દર્શન માત્ર એક ક્લીકમાં

↪  https://bit.ly/2Ys6P30

🎉 જય જગન્નાથ જય ઠાકર આભાર 🙏

SAS PORTAL સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ.

તા: 20/6/20 ના રોજ યોજાયેલ સ્ટેટ કક્ષાની તાલીમ કમ મીટીંગ મા એસ. એ.એસ. મા હવે પછી જે નવા અપડેશન કરવામાં આવશે તે બાબતે ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યું....તથા જરૂરી સુધારા વધારા અંગે સૂચનો કરવામાં આવ્યા.

જેમાં તમામ પ્રકારના પૂરવણી બિલ, તફાવત બિલ તથા ભથ્થા બિલ હવે પછી નવી સૂચના અને સોફટવેર વર્ઝન અપડેટ થયા બાદ ઓનલાઇન ઉધરવાના રહેશે. ( સંભવિત તા: ૧૫ જુલાઈ બાદ)

પગાર બીલ અને અન્ય ચુકવણા કોઈ શિક્ષક ને ખરેખર  મળવાપાત્ર કરતા ઓછા અથવા વધુ નાણાં ઓનલાઇન સિસ્ટમ મા ચૂકવાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જેથી રિકવરી ના બિન જરૂરી પ્રશ્નો ભવિષ્યમાં ઉપસ્થિત ન થાય.

એસ.એ.એસ. હોમ પેજ પર જમણી બાજુ નીચે વર્ઝન નામ ઉપર ક્લિક કરતા કરન્ટ વર્ઝન મા જે સુધારા કરવામાં આવ્યા હશે તે ડિસ્પ્લે થશે.

તાલુકા કક્ષાએ એક કરતા વધારે મંડળી ચાલતી હોય તો તાલુકા લોગીન  પ્રોફાઈલ મા  મડળી નું નામ એડ કરી શકાશે. (કોલમ ન: ૨૩,૨૭,૨૮)

પગાર બીલ હવે તાલુકા કક્ષાએ મંજૂર કરતી વખતે મંજૂર કરતા પહેલા પ્રિવ્યું જોઈ શકાશે.

માસિક પત્રક ઓનલાઇન  ભરવું હવે ફરજીયાત બનાવવામાં આવશે.

ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.

ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.

VIDEO CREDITS BY DHIRSINH PARMAR 
MATHEMATICS - SCIENCE TEACHER 
DAHEDA PRIMARY SCHOOL 
TA.KHAMBHAT 
DIST. ANAND. 
#THANKS DHIRSINH PARMAR SIR.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ધોરણ ૬ થી ૮ ગણિત ઓનલાઈન હોમ લર્નિંગ માટે ખુબજ ઉપયોગી વિડીયો ક્લીપ.

પ્રવાસ માટે અગત્યનો પરિપત્ર તારીખ- 22/6/2020

પ્રવાસ માટે અગત્યનો પરિપત્ર તારીખ- 22/6/2020

👉 મેડીકલ રીએમ્બર્સમેન્ટ, ઉચ્ચક સહાય, રાજ્ય બહાર પ્રવાસ વગેરે માટે ફાઈલ કેમ તૈયાર કરવી ? 

👉 એ ફાઈલમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઇએ ? 

👉 નિયત નમૂનાઓ જેમ કે સોગંદનામું અને તેને લગતા તમામ ઠરાવ વગેરે આ બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર

👉 SAS વેબસાઈટમાંથી પ્રિન્ટ કરવી.

👉 https://bit.ly/2Yp6ptS

COVID-19 OFFICE NOTE SSA CIRCULAR

COVID-19 OFFICE NOTE SSA CIRCULAR 

COVID-19 OFFICE NOTE SSA CIRCULAR
22/06/2020.

BRC/ URC CRC ONLINE APPLICATION FROM START NOW

🔥BRC/ URC CRC ONLINE APPLICATION  FROM START NOW🔥

ONLINE APPLICATION START..DATE.22.06.2020

Application Last date.04.7.2020

🔥EXAM DATE......08.2020 પરીક્ષા ઓગસ્ટ માં લેવામાં આવશે.🔥

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

(DIRECT LINK)

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://ssarms.gipl.in/

કાશ... આ સમય ફરીથી પાછો આવે.

સાચે જ ધોરણ પાંચ સુધી સ્લેટ પટ્ટી ચાટવાની કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.

અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક  એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી કદાચ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...

અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..

અને હા... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પીંછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.

અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક  તણાવ ઉભો કરવાવાળો બોજ હતો.

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલાં ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિપટલ પર છે. 

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા, કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા.... જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈને ગોઠવાઈ જતા.

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે  ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.

અને મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતા હતા કારણ કે.... એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.

અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણ કે અમને આઇ લવ યુ બોલતા જ નહોતું આવડતું.

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ. કોઈ મિત્રોને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.

એ સત્ય છે કે અમો દુનિયાના કોઈ પણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતોએ  પાલ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

સબંધો સાચવવાની ઔપચારિકતા બાબતમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.

 અમો પોતપોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ.... તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે, નહીં તો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

 કાશ... આ સમય ફરીથી પાછો આવે.

જય શ્રી કૃષ્ણ

પ્રાથમીક શાળાઓ માં સને-૨૦૨૦ નાં વર્ષ માં પાડવાની જાહેર રજાઓ તથા વેકેશન બાબત આણંદ જિલ્લાનો લેટેસ્ટ પરિપત્ર.

શાળાને આપવામાં આવેલ ટેબ્લેટમાં નીચે મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે

💥📘 શાળાને આપવામાં આવેલ ટેબ્લેટમાં નીચે મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે

(1) DIKSHA

(2) Online Attandance For School

(3) PAT

(4) SSA Website

(5) YouTube Command And Control Centre

ROMAN NUMBERS | ROMAN NUMERALS

રોમન અંકો ધોરણ - 6 ગણિત

પાઠ - 1. સંખ્યા પરિચય ધોરણ ~ 6 ગણિત સત્ર ~ 1.

ROMAN NUMBERS 

ROMAN NUMERALS 

VIRTUAL CLASS ROOM | વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.

વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.

વર્ચ્યુઅલ કલાસરૂમમાં બાળકોના નામ એડ કઈ રીતે કરવા એ માટેનો વીડિયો.

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...