સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં મદદનીશ શિક્ષકો/શિક્ષણ સહાયકો ની બદલી કરવા અંગે નો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નો પરિપત્ર.
*જાગો* *જાગો* *જાગો*
*વિદ્યાસહાયક મિત્રો*
*ગુડ ન્યુઝ* *ગુડ ન્યુઝ*
*ફિક્સ પગાર* અને કરાર આધારે નિમણુંક મેળવનાર પુરુષ કર્મચારી ઓછામાં ઓછી *બે વર્ષની સેવા* બજાવી હોય તો તેઓની *અન્ય જિલ્લાની* ખાલી જગ્યા પર ની *ફેર બદલી* માટે ની અરજી કરે તો પ્રથમ આવી અરજી ઉપર કાર્યવાહી પૂર્ણ કરવા રહેશે ત્યાર બાદ ખાલી જગ્યા ઉપર *સીધી ભરતીથી *નવી નિમણુંક* મેળવનાર ઉમેદવારો ને *નિમણુંક* આપવાની કાર્યવાહી કરવાની રહેશે.
*ગુડ ન્યુઝ* *ગુડ ન્યુઝ*
ફિક્સ પગાર અને કરાર આધારે નિમણુંક મેળવનાર *મહિલા* કર્મચારી તથા દિવ્યાંગ કોટામાં નિમણૂક મેળવનાર કર્મચારી ઓછામાં ઓછી *એક વર્ષની* સેવા બજાવી હોય તો તેઓની *અન્ય જિલ્લાની* *ખાલી* જગ્યા પર ની *ફેર બદલી* માટે ની અરજી વિચારણા માં લઇ બદલી કરી શકાશે.
સામાન્ય વહીવટ વિભાગ
*પરિપત્ર* *ક્રમાંક:એમઆઈએસ-102015-556195-ગ.૫*
*તારીખ: 5/7/2017*
ઉપરોક્ત પરિપત્ર મુજબ સરકારી *માધ્યમિક* અને *ઉચ્ચતર માધ્યમિક* *સંઘ* દ્વારા મંજૂરી મેળવી ને *બદલી કેમ્પ* ની જાહેરાત પણ આપી દીધી છે
તો મિત્રો આપણે પણ *6 થી 8* માં *આવનાર ભરતી* *પહેલા બદલી* નો લાભ મળે તે માટે આપણા *તાલુકા* *જિલ્લા* અને *રાજ્ય સંઘ* માં રજુઆત કરી ને આવનાર ભરતી પહેલા અરજી કરી ને બદલી નો લાભ મેળવી શકે.
https://juniakholprimary4556.blogspot.com/
No comments:
Post a Comment