કંકણાકૃતિ સૂર્યગ્રહણ

કંકણાકૃતિ સૂર્યગ્રહણ:- તારીખ ૨૬/૧૨/૧૯  માગશર વદ - ૩૦(અમાવસ)ને  ગુરુવારના રોજ સૂર્યગ્રહણ થશે.
આ ગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ,ઓસ્ટ્રેલિયા, હિંદ મહાસાગર,તથા ભારતમાં દેખાશે. જેથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે.
ગ્રહણ નો સ્પર્શ:-  ૮: ૦૪
ગ્રહણ નો મધ્ય સમય:- ૦૯:૧૯
ગ્રહણ નો મોક્ષનો સમય:- ૧૦:૪૮મિનિટ
ગ્રહણ નો ભોગ્ય સમય :- ૦૨:૪૪ મિનિટ રહેશે.
ગ્રહણ ની તેજસ્વિતા:- ૦.૯૭ રહેશે.
*સૂર્ય ગ્રહણ*

તા.૨૬-૧૨-૨૦૧૯ માગશરવદ અમાસ  ગુરુવારે

વેધ       ૨૫-૧૨-૨૦૧૯ સાંજે ૬-૦૩
સ્પર્શ     ૨૬-૧૨-૨૦૧૯ સવારે ૮-૦૪
મધ્ય      ૨૬-૧૨-૨૦૧૯ સવારે ૯-૨૨
મોક્ષ      ૨૬-૧૨-૨૦૧૯ સવારે ૧૦-૫૫
તા.૨૫-૧૨-૨૦૧૯ ના સાંજે વેધ લાગવાથી
સાંજ ની આરતી સાંજે ૫-૩૦ એ મંદિરોમાં થશે.
તા.૨૫-૧૨-૨૦૧૯ થી સાંજે ૬ વાગ્યે થી તા.૨૬-૧૨-૨૦૧૯ ના સવારે ૧૧-૩૦ સુધી મંદીર બંધ રહેશે.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...