*👉🏼* *રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના વિવિધ સંવર્ગો સાથે... શિક્ષણ વિભાગ ના અધિકારીઓ સાથે સંકલન બેઠક*
***************************
નમસ્તે
*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારી બેઠક માં શૈક્ષિક મહાસંઘ ના રાજ્ય ના તમામ જીલ્લા દ્વારા આવેલ તમામ સંવર્ગના પડતર પ્રશ્નો અંગે તારીખ..૧૯/૧૨/૧૯ ને ગુરુવાર ના રોજ.. બપોરે ૩-૦૦ કલાકે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ ના મુખ્ય અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાશે*
👉🏼બેઠમમા પ્રાથમિક/માધ્યમિક/ગ્રાન્ટેડ પ્રાથમિક/ઉચ્ચતર માધ્યમિક/ સરકારી માધ્યમિક સહિત સમગ્ર શિક્ષક મિત્રો ને અસર કરતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
*ભવદિય*
રમેશ ભાઈ ચૌધરી
*અધ્યક્ષ.. માધ્યમિક*
ભાવિન ભાઈ ભટ્ટ
*મહામંત્રી.. માધ્યમિક*
ભીખાભાઈ પટેલ
*અધ્યક્ષ.. પ્રાથમિક*
રતુભાઇ ગોળ
*મહામંત્રી.. પ્રાથમિક*
ઉજ્જવલ ભાઇ પટેલ
*અધ્યક્ષ.. ગ્રાન્ટેડ પ્રાથમિક*
અમીબેન પટેલ
*મહામંત્રી.. ગ્રાન્ટેડ પ્રાથમિક*
વિજય ભાઈ ખટાણા
*અધ્યક્ષ.. સરકારી*

No comments:
Post a Comment