FRIENDS FOREVER

હોય ભલેને હજારો દુઃખ જીંદગીમાં,
પણ દુઃખમાં હસવાની મજા કંઇ ઓર છે..

થાય તો કરજો મદદ કોઈની જીવનમાં,
કોઈની મદદ કરવાની મજા કંઇ ઓર છે..

ફુલની જેમ મહેંકી અંતે ખરી જવાનું તોયે,
ફુલની જેમ ખરવાની મજા કંઇ ઓર છે.

બહુ મુશ્કેલ છે કોઈના દિલમાં વસવું,
કોઈના દિલમાં વસવાની મજા કંઇ ઓર છે..

મળે મિત્રો સાચાં તો રોજ યાદ કરી લેજો,
મિત્રોને યાદ કરવાની મજા કંઇ ઓર છે.‌.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...