"થ્રીડી એજ્યુ-સાયન્સ શો"



નમસ્કાર,

સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ક્લબ (ગુજરાત) તરફથી આપને તથા શાળા પરિવારને ચાલુ શૈક્ષણિક વર્ષની ખુબ ખુબ  શુભેચ્છા.

અમે રાજ્યની તમામ સ્કુલોમાં બાળકોને સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ મળે તે હેતુથી લેટેસ્ટ પોલરાઈઝ્ડ ટેકનોલોજીના માધ્યમથી "થ્રીડી એજ્યુ-સાયન્સ શો" નું આયોજન કરીએ છીએ.

ઘણી સ્કુલો વિદ્યાર્થીઓને થ્રીડી-શો જોવા લઈ જાય છે. પણ બધા વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. કારણ કે ત્યાં જવા-આવવાનો ખર્ચ ઘણો વધી જાય છે. સ્કુલોને પણ બધા બાળકોને એકસાથે લઈ જવા લાવવાની અનુકૂળતા હોતી નથી.

આ કારણથી અમે આ થ્રીડી શોનું આયોજન ડાયરેક્ટ જે તે સ્કુલમાં જ કરીએ છીએ. સ્કુલમાં જ અમે દરેક વિદ્યાર્થીઓને લેટેસ્ટ પોલરાઈઝ્ડ થ્રીડી ચશ્મા પણ પૂરા પાડીએ છીએ.

આ શો માટેના તમામ સાધનો જેમ કે થ્રીડી પ્રોજેક્ટર, લેપટોપ, સાઉન્ડ સીસ્ટમ, પ્રોજેક્ટર સ્ક્રીન, થ્રીડી ચશ્મા વગેરે અમારા વાહનમાં સાથે લઈને આવીશું અને થ્રીડી શો બતાવીશું.

સર, આ થ્રીડી એજ્યુ-સાયન્સ શોમાં અમે ચાર ભાગમાં થ્રીડી વિડીયો બતાવીએ છીએ. જેમાં...

👓 બાળકોને અંતરિક્ષની સફર કરાવીશું. જેમાં વિવિધ ગ્રહો, ઉપગ્રહો, તારામંડળ,  શટલ, ટેલિસ્કોપ, સ્પેસ મિશન વગેરે 3D માં બતાવીશું.

👓 ત્યારબાદ બાળકોને ખૂબ જ મજા પડે તેવી થ્રીડી ફિલ્મ "ડાયનાસોર વિશ્વ" બતાવીશું. જેમાં 6 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર ડાયનાસોરની અલગ અલગ પ્રજાતિ કેવી રીતે વિચરતી હતી? ત્યારબાદ...

👓 બિગબેંગ વિસ્ફોટ કેવી રીતે થયો? વિસ્ફોટ બાદ સૂર્યમાળા, પૃથ્વી તેમજ અન્ય ગ્રહો કેવી રીતે બન્યા અને પૃથ્વી ઉપર વાતાવરણ, મહાસાગરો તેમજ જીવસૃષ્ટિ કેવી રીતે વિકાસ પામી? તે થ્રીડીમાં બતાવીશું.

👓 અંતમાં, દરિયાઈ સૃષ્ટીનું બાળકોને દર્શન કરાવવા માટે વિવિધ પ્રકારની દરિયાઈ પ્રાણી સૃષ્ટી બતાવીશું. જેમાં વિવિધ પ્રકારની દરિયાઈ વનસ્પતિઓ, માછલીઓ, દરિયાઈ સાપો, જળબીલાડી વગેરે થ્રીડીમાં બતાવીશું.

તો સર,  જો આપ સંમતિ આપો તો અમારે આપની શાળામાં પણ આ થ્રીડી શોનું આયોજન કરી શકાય.

આપના હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સહ આભાર.

નીચે આપેલ લીંક ઉપરથી ઓનલાઈન શો બુક થઈ શકશે.

www.steclub.net
Mo. 7984377400
WhatsApp 9327044441

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...