ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા એચ.ટાટ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી

ગુજરાત રાજ્યના  તમામ શિક્ષક ભાઈ બહેનો  તથા  એચ.ટાટ મિત્રો  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા આજરોજ તારીખ 5 7 2020 ના રોજ 2ઝોનમાં મળી... 

      👉આ સંકલન સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા  પ્રશ્નો ની ગહન ચર્ચા કરવામાં આવી. અને તેના ઝડપથી ઉકેલ  આવે તે માટે  આગામી સમયનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો...

👉 વર્ષ  ૨૦૧૦ પછીની ભરતીવાળા પ્રાથમિક શિક્ષકોને 4200  પે.ગ્રેડ ઝડપથી મળે તે માટે  

👉.સી.સી.સી.ની મુદત  ડિસેમ્બર ૨૦૨૦ સુધી માંગણી બાબતે  

👉એચ.ટાટા ના આર.આર.  પગાર ધોરણ બાબત અને તેમના આર.આર.બાબત.

👉  9... 20 .અને.31 ...ના ઉત્તર પગારધોરણ બાબતે. 

👉હોમ લર્નિંગ અને એકમ કસોટી બાબતે 

     ગહન ચર્ચા વિચારણાના અંતે આગામી ગુજરાત સરકાર ઝડપથી આ પ્રશ્નનો  ઉકેલ ,લાવે .સમાધાન થાય તે માટે..આયોજન કરવામાં આવ્યું.

👉...જો. આ પ્રશ્નો નો ઉકેલ ના આવે તો આગામી સમય માં જલદ  કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા ..

 👉 મિત્રો ખરેખર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આપ સૌની હર હંમેશ ચિંતા કરી આપના  પ્રશ્નો. નો ઝડપી  ઉકેલવાની દિશામાં કાર્ય કરી રહેલ છે ..

👉ખરેખર જો પ્રશ્નોનોઝડપી  ઉકેલ લાવવો જ હોય અને આવશે તો તે ફક્ત ને ફક્ત  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માધ્યમથી જ આવશે... જેની આપ સૌને નમ્ર વિનંતી છે.. 👉ભૂતકાળમાં  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ  તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એની  સરકારે   નોંધ લઇને  સમિતિની રચના કરેલી છે. આ સમિતિનો અહેવાલ  ટૂંક સમયમાં સરકારશ્રીને  ચર્ચા વિચારણા બાદ સોંપવામાં આવશે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની દેન છે. 👉અન્ય લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ ને લઇ તે પ્રચાર અને પ્રસાર કરે છે... તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે...🙏🙏🙏

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...