કાના તારી મોરલીએ મારું મન મોહ્યું
કાના તારી મોરલીએ મારું મન મોહ્યું.....(એક સત્ય ઘટના) …
*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.*
*ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા.*
*ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ.*
*આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યો પણ ઉપસ્થિત હતા..*
*સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મીસ્ટર ઠાકુર, મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?'*
*ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે...*
*ઠાકુરે કહ્યું, 'કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ.*
*સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી.*
*પરંતુ, સંગીતનું જે થોડું ઘણું જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું...'*
*મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, 'જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.'*
*ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ.*
*વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો.*
*મદારી બીન વગાડે અને અવશ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.*
*બંધ કરો... બંધ કરો... મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો.*
*બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.*
*મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું.*
*ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું, કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.*
*ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર - નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ.*
*ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી પડી છે કે તે જડ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે.*
*ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા*
બિપિનચંદ્ર પાલ આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ
🙏👏🙏આજે (20 મે) ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી વિચારોના પિતા 'બિપિનચંદ્ર પાલની'પુણ્યતિથિએ ચાલો જણીએ.🙏👏🙏
બિપિનચંદ્ર પાલ
⚜⚜⚜⚜⚜⚜⚜⚜
👉જન્મ :-7 નવેમ્બર 1858
👉જન્મસ્થળ :-બંગાળ (હબીબગંજ)
👉મૃત્યુ :-20 મે 1932
👉માતા -પિતા :-નારાયણ દેવી/રામચંદ્ર પાલ
👉વિશેષ ઓળખ :-ભારતના ક્રાંતિકારી વિચારોના પિતા
👑👑જીવન ઝરમર 👑👑
💧બિપિનચંદ્ર પાલ એક શિક્ષક ,પત્રકાર અને ગ્રંથપાલ હતા
💧તેમની યાદમાં 1958 માં ભારતીય સ્ટેમ્પ બહાર પાડેલો
💧તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા હતા
💧શ્રી ઓરોબિંદોએ તેમને:-રાષ્ટ્રવાદના શક્તિશાળી પ્રબોધકમાં'કહ્યું
💧પાલે કામદારો માટે એક સપ્તાહના 48 કલાક હોવા જોઈએ તેની હિમાયત કરેલી
💧તેઓ 'ધ ટ્રિબ્યુન'અને ન્યુ ઇન્ડિયા 'ના સંપાદક હતા
💧કટ્ટરપંથી સ્વતંત્રય સેનાની લડવૈયા ત્રિપુટી લાલ-બાલ-પાલ ની જુગલબંધી જાણીતા હતા
💧1906 માં પાલે 'વંદે માતરમ્'નામનું દૈનિક શરૂ કર્યુ
💧તેમને આમ્સ એક્ટ રદ કરવાની હિમાયત કરેલી
💧પાલનું વાક્ય :-'ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે ઇશ્વરે બધા માણસને મુક્ત કર્યા છે'
@💧તેમની રચનાઓ💧
☆ઇન્ડિયન નેસલીઝમ
☆કવિન વિકરોટીયા
☆સ્વરાજ ફંડ પ્રેજેટ સિંચુઅશન
DIKSHA Portal ઓનલાઇન કોર્સ
મિત્રો, GCERT દ્વારા નીચેના છ ઓનલાઇન કોર્સ શરૂ થઇ ગયા છે. આ પૈકી રજીસ્ટર્ડ થયેલ તમામ પાર્ટિસિપન્ટસને DIKSHA Portal પર જઈને કોર્સનો અભ્યાસ શરૂ કરવા વિનંતી છે. 1. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ ગુજરાતી લેન્ગવેજ એટ પ્રાયમરી લેવલ
2. ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ ગુજરાતી લેન્ગવેજ એટ અપર પ્રાયમરી લેવલ
3. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ મેથેમેટિક્સ એટ પ્રાયમરી લેવલ
4. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ મેથેમેટિક્સ એટ અપર પ્રાયમરી લેવલ
5. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ સોશિયલ સાયન્સ
6. ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સ ઓન ટીચિંગ ઓફ સાયન્સ
ઉપરોક્ત કોર્સ પૈકી આપ જે કોર્સમાં રજીસ્ટર થયા હોય તે કોર્સ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરો એવી શુભેચ્છાઓ!
Dr. T.S.Joshi
Director
GCERT
Gandhinagar
ધોરણ - ૬ થી ૮ માસિક આયોજન ગણિત-વિજ્ઞાન અને ટેકનોલોજી.
ધોરણ - ૬ થી ૮ માસિક આયોજન ગણિત-વિજ્ઞાન અને ટેકનોલોજી.
ધોરણ - ૬ થી ૮ માસિક આયોજન ગણિત-વિજ્ઞાન અને ટેકનોલોજી.
STD - 8 SCIENCE LEARNING OUTCOMES SEM.1
STD - 8 SCIENCE LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૮ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
ધોરણ - ૮ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
STD - 8 SCIENCE LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૮ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
STD - 8 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
STD - 8 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૮ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
ધોરણ - ૮ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
STD - 8 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૮ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
STD - 7 SCIENCE LEARNING OUTCOMES SEM.1
STD - 7 SCIENCE LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૭ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
જુની આખોલ પ્રાથમીક શાળા.
ધોરણ - ૭ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
ધોરણ - ૭ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
STD - 7 SCIENCE LEARNING OUTCOMES SEM.1
STD - 7 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
STD - 7 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૭ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
જુની આખોલ પ્રાથમીક શાળા.
STD - 7 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૭ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
STD - 6 SCIENCE LEARNING OUTCOMES SEM.1
STD - 6 SCIENCE LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૬ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
જુની આખોલ પ્રાથમીક શાળા.
STD - 6 SCIENCE LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૬ સત્ર ૧ વિજ્ઞાન અને ટેકનોલોજી અધ્યયન નિષ્પતિ.
STD - 6 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
STD - 6 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
ધોરણ - ૬ સત્ર ૧ ગણિત અધ્યયન નિષ્પતિ.
જુની આખોલ પ્રાથમીક શાળા.
STD - 6 MATHEMATICS LEARNING OUTCOMES SEM.1
માનવ શરીર
(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)
માનવ શરીર અદ્ભૂત છે
*મજબૂત ફેફસા*
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 📌
*આવી કોઇ ફેક્ટરી નથી*
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 📌
*લાખો કિલોમીટર મુસાફરી*
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. 📌
*ધબકારા*
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 📌
*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 📌
*નાકમાં એર કંડિશનર*
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.
*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 👍
*જબરદસ્ત મિશ્રણ*
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે. 👌🏻
*અજબ છીંક*
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે. 🟡
*બેક્ટેરિયાનું ગોદામ*
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.
*ઇએનટીનું વિચિત્ર વિશ્વ*
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.
*દાંતની કાળજી લો*
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.
*મોંમાં ભીનાશ*
માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.
*પલક ઝપકતાં*
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.
*નખની કમાલ*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.
*દાઢીના વાળ*
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.
*ખોરાકનું ગણિત*
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.
*વાળ ખરવાની પરેશાની*
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.
*ડ્રીમ વર્લ્ડ*
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.
*ઊંઘનું મહત્વ*
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.
*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશોમા*
માટે ભગવાન ને દિવસ માં 3 વાર અચૂક યાદ (આભાર પ્રગટ કરશો) કરશો સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વખતે.
..*
👌💐👌💐👌💐👌
*આ લેખ બધાને કામ લાગે તેવો છે માટે કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર સૌને ખાસ SAHRE કરજો હો।..*

ધોરણ 12 સાયન્સનું પરિણામ
ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, સૌથી વધુ રાજકોટનું 84.69% આવ્યું.
http://www.gseb.org
May 17, 2020, 08:48 AM IST
અમદાવાદ.
👉🏻 આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.
👉🏻 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે.
👉🏻 આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે.
👉🏻 ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
👉🏻 વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે.
👉🏻 અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.
વિદ્યાર્થી પરિણામબોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જોઈ શકે છે.
👉🏻 ગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે, ગત વર્ષે 71.83 ટકા હતું જ્યારે આ વર્ષે 71.69 ટકા છે.
👉🏻 આ વખતે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે. શાળામાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
👉🏻 રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
👉🏻 આ વર્ષે રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા.
👉🏻 રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. જોકે આ વર્ષે કોરોના વાઈરસના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ માત્ર ઓનલાઈન જ જોઈ શકશે. શાળામાંથી મળતા પ્રમાણપત્ર માટે તેમને આગામી તારીખ જાહેર થાય તેની રાહ જોવી પડશે.
🌟 83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યાંં.
👉🏻 કોવિડ-19થી ઉપસ્થિત થયેલા ખુબ જ કઠીન પરિસ્થિતીમાં શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી તેમજ બોર્ડના અધિકારી/કર્મચારીઓના અથાગ પ્રયત્નેને કારણે વિદ્યાર્થીઓના પરિણામની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા આવ્યું છે.
👉🏻 માર્ચ 2020 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 139 કેન્દ્રો-પેટા કેન્દ્રોમાં 1,43,278 પરીક્ષાર્થી નોંધાયેલા હતા. જેમાથી 1,42,117 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.
👉🏻 આ સંખ્યામાં વર્ષ 2019-20ના 1,16,643 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાથી 83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યા છે.

વેકેશન મા ફુડ સિક્યુરિટી એલાઉન્સ
વેકેશન મા ફુડ સિક્યુરિટી એલાઉન્સ
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોના વાયરસ ને કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને વેકેશન દરમિયાન ફુડ સિક્યુરિટી એલાઉન્સ આપવા બાબત
MDM Food Security તારીખ :- ૦૪-૦૫-૨૦૨૦ થી ૦૭-૦૬-૨૦૨૦ કુલ ૩૪ દિવસ
વેકેશન મા ફુડ સિક્યુરિટી એલાઉન્સ
https://bit.ly/3cDz1Eu

आत्म निर्भर का मतलब
आत्म निर्भर का मतलब
*आत्मनिर्भर का मतलब* यह नहीँ है की आई फोन की जगह लावा का फोन इस्तेमाल करना शुरु कर देना है।
इसका मतलब है आई फोन जैसे फोन को निर्माण करने की क्षमता विकसित करनी है।
*आत्मनिर्भर का मतलब* यह नहीं है की तुरन्त BMW को फेककर मारुती पर आ जाना है।
इसका मतलब है BMW के क्वालिटी की गाङी हमारे देश के इंजिनीयर खुद विकसित कर सकें।
*आत्मनिर्भर का मतलब* यह नहीं है कक राॅडो की घङी फेककर टाईटन को लगा लेना है।
इसका मतलब है खुद राॅडो के समानान्तर घङी को बनाने की क्षमता विकसित करना है।
*आत्मनिर्भर का मतलब* यह नहीं है की देशी और विदेशी कंपनियों की लिस्ट बताकर जबरदस्ती देशी वस्तुएं खरीदना है।
इसका मतलब ऐसा ब्रांड खङा कर देना है की लोग स्वयं उसे अपने पसंद से खरीदना शुरु कर दें।
*आत्मनिर्भर का मतलब* यह नहीं है कि हम चीन के सामान का आयात बन्द कर दें।
इसका मतलब यह है की हमारा खुद का माल इतना सस्ता और अच्छा हो की चीन के माल को छोङकर लोग स्वयं ही उसे खरीद लें।
*आत्मनिर्भर का मतलब* यह नहीं है की आप दुनिया भर के साॅफ्टवेयर का इस्तेमाल बन्द कर दें।
इसका मतलब यह है की आप खुद से अच्छा साॅफ्टवेयर विकसित करें की दुनिया भर के लोग अपनी स्वेच्छा से उसका चयन करने को मजबूर हो जांय।
*आत्मनिर्भर का मतलब* यह नहीं की आप भीखमंगो की तरह अपने खाते में रुपये लेने का आग्रह करें।
इसका मतलब यह है की आप अपना उद्योग सरकार की मदद से लगाएं और धीरे-धीरे अपने पैरो पर खङे होते हुए सरकार का पैसा वापस कर दें।
आत्मनिर्भरता को अपने पूर्वाग्रह पर तौलना बन्द करिए।
नये सिरे से सोचना शुरु करिए।
*आत्मनिर्भरता का मतलब* स्वदेशी खरीददारी भी नहीं है।
इसका मतलब है देश और दुनिया को जिन वस्तुओं की, जिस क्वालिटी की आवश्यकता है, उन उन वस्तुओं को उन उन क्वालिटी का देश में बनाने की क्षमता विकसित करनी है।
*आत्मनिर्भरता का मतलब* देश और दुनिया में गिङगिङा कर अपना माल बेचना नहीं है।
इसका मतलब है की अपनी क्वालिटी और ब्रांडिंग इस स्तर की करनी है की लोग "बाई च्वाईस" उसे खरीदें।।
आत्मनिर्भरता का मजाक उङाना स्वयं अपने वजूद का मजाक उङाना है।
आत्मनिर्भर होना हर व्यक्ति, समाज और राष्ट्र का स्वप्न होना ही चाहिए।

વર્ચ્યુઅલ ક્લાસરૂમ બાબત 5/5/2020 નો અગત્યનો પરિપત્ર તેમજ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાવવા માંગતા શિક્ષકો માટે ફોર્મની લિંક
વર્ચ્યુઅલ ક્લાસરૂમ બાબત 5/5/2020 નો અગત્યનો પરિપત્ર તેમજ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાવવા માંગતા શિક્ષકો માટે ફોર્મની લિંક
▪Virtual Classroom માં ટેક્નોસેવી શિક્ષકોને સ્વેચ્છાએ જોડવામાં આવશે.
▪ક્લસ્ટર દીઠ 15 શિક્ષકો જોડાશે
▪શિક્ષકોને તાલીમ આપવામાં આવશે
▪દરેક શિક્ષકને એક User Id આપવામાં આવશે.
▪દરેક બાળકને એક Child યુનિક ID આપવામાં આવશે.
FOR DOWNLOAD THE CIRCULAR CLICK HERE
FOR રજીસ્ટ્રેશન ફોર્મ CLICK HERE

જુની આખોલ પ્રાથમીક શાળા માં વર્ષ - 2019 - 2020 માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા દિન વિશેષ ઉજવણી નું સંકલન-2.

કડવું છે પણ સત્ય છે.
આ ભારત દેશ મારો જ દેશ છે.
સવારે ઉઠીને
*COLGATE* થી બ્રશ કરે,
*GILLETTE* થી દાઢી કરે,
*LUX* નાં સાબુથી ન્હાવા જોઈએ,
ટી-શર્ટ *U.S. POLO* નું અને
પેન્ટ *LEE* નું પહેરે,
નાસ્તા માં *MEGGI* અને *NESCAFE COFFEE* લે,
ખીસ્સામાં મોબાઇલ *SAMSUNG* નો અથવા તો *APPLE iPHONE* નો રાખે અને *RAY-BAN* નાં ચશ્મા પહેરે
બૂટ *REEBOK* નાં પહેરે
સમય *RADO* ની ઘડિયાળમાં જુએ *MULTI NATIONAL* કંપનીમાં નોકરી કરે વાતોચીતો *WHATSAPP & FACEBOOK* માં કરે *HYUNDAI* ની કાર અથવા *HONDA* નું મોટરસાઈકલ ચલાવે અથવા *LENOVO* નાં લેપટોપ પર કામ કરે બપોર નું જમવા નું *McDONALD'S* માંથી મંગાવે. આખો દિવસ *COCA-COLA* અને *PEPSI* પીધા કરે. સાંજે ઘરે આવતી વખતે બાળકો માટે *LAY'S* ની વેફર લેતો આવે અને રાત્રે *BLACK LABEL* ની ચુસકી મારતા મારતા વિચાર કરે કે આપણા ભારત દેશ નો રૂપિયો આ ડોલર સામે કેમ નીચો પડતો જાય છે અને મોંઘવારી અને ગરીબી કેમ વધતી જાય છે.
*કડવું છે પણ સત્ય છે.*
👌🏻🤔🤔🤔🤔

तैमूर लँगड़े को भारत से बाहर खदेड़ने वाली-वीरांगना रामप्यारी गुर्जर.
तैमूर लँगड़े को भारत से बाहर खदेड़ने वाली..
#वीरांगना_रामप्यारी_गुर्जर..!!
तैमूर लंग की 120000 की सेना देखते ही देखते ढेर हो गई और उसे जान बचाकर भागना पड़ा..
हमारे वामपंथी इतिहासकार हमें बताते आए हैं कि कैसे तैमूर लंग और उसकी क्रूर सेना ने दिल्ली को क्षत विक्षत करते हुए लाखों हिन्दू वीरों को मृत्युलोक भेजा था । यही इतिहासकार बड़े चाव से बताते हैं कि कैसे तैमूर भारत से अथाह संपत्ति लूटकर भारत में अपना सारा साम्राज्य खिज्र खान सैयद के हाथों छोडकर अपने आगे के अभियानों को आगे बढ़ाने हेतु निकाल पड़ा था । पर क्या यही सत्य है ? क्या उस कालखंड में कुछ और घटित नहीं हुआ था इस देश मे ? यह अर्धसत्य है ।
आज उस वीरांगना की कथा में हम आपको बताएंगे जिसे वामपंथी इतिहासकारों ने हमसे वर्षों तक छुपाए रखा। सैफ्रन स्वोर्ड्स (Saffron Swords: Centuries of Indic Resistance to Invaders) जिसकी लेखिका हैं मनोशी सिंह रावल, इसमें 51 ऐसे हिन्दू वीरों की कथाएँ हैं जिन्होंने इस्लामिक आताताईयों और ब्रिटिश लूटेरों के अजेयता के दंभ को धूल धूसरित किया था। आज की कथा इसी पुस्तक के पहले अध्याय से ली गयी है और ये कथा है तैमूर को अपना भारत अभियान अपूर्ण छोड़ पलायन करने हेतु विवश करने वाली वीरांगना रामप्यारी गुर्जर की ।
रामप्यारी गुर्जर का जन्म सहारनपुर के एक गुर्जर परिवार में हुआ था । वीरता बाल्यकाल से ही रामप्यारी गुर्जर के अंदर नैसर्गिक रूप से भरी थी । निर्भय और हठी स्वभाव की, रामप्यारी गुर्जर अपनी मां से नित्य ही पहलवान बनने हेतु आवश्यक नियम जिज्ञासा पूर्वक पूछा करती थी और फिर प्रात: काल हो या संध्याकाल, वे नियमित रूप से किसी एकान्त स्थान में व्यायाम किया करती थी ।
जैसे अग्नि में तपकर सुवर्ण की चमक और निखरती है, वैसे ही रामप्यारी गुर्जर भी नियमित व्यायाम, अथक परिश्रम और अनुशासित जीवन शैली से अत्यंत शक्तिशाली योद्धा बन कर उभरीं । रामप्यारी सदैव पुरुषों के सदृश वस्त्र पहनती थी और अपने ग्राम और पड़ोसी ग्रामों में पहलवानों के कौशल देखने अपने पिता और भाई के साथ जाती थी । रामप्यारी की योग्यता, शक्ति एवं कौशल की प्रसिद्धि शनैः शनैः आस पड़ोस के सभी ग्रामों में फैलने लगी ।
लेकिन हर योद्धा को एक अग्निपरीक्षा से गुजरना पड़ता था, और रामप्यारी गुर्जर हेतु भी शीघ्र ही ऐसा समय आया । वर्ष था 1398 उस समय भारतवर्ष पर तुग़लक वंश का शासन हुआ करता था, परंतु ये शासन नाममात्र का था, क्योंकि उसका आधिपत्य कोई भी राजा... स्वीकारने को तैयार नहीं था।
इसी समय आगमन हुआ समरकन्द के क्रूर आक्रांता अमीर तैमूर का, जिसे कुछ केवल तैमूर, तो कुछ तैमूर लंग या तैमूर लँगड़े के नाम से भी जानते थे । तैमूर के खड्ग और उसके युद्ध कौशल के आगे नसीरुद्दीन तुग़लक निरीह व दुर्बल सिद्ध हुआ और और उसकी सेना पराजित हुई । नसीरुद्दीन तुग़लक को परास्त करने के पश्चात तैमूर ने दिल्ली में मौत का मानो एक खूनी उत्सव सा मनाया, जिसका उल्लेख करते हुये आज भी कई लोगों की आत्माएँ कंपायमान हो उठती है ।
दिल्ली को क्षत विक्षत करने के उपरांत तैमूर ने अपनी क्रूर दृष्टि हिंदुओं और उनके तीर्थों की ओर घुमाई । ब्रिटिश इतिहासकार विन्सेंट ए स्मिथ द्वारा रचित पुस्तक ‘द ऑक्सफोर्ड हिस्ट्री ऑफ इंडिया : फ्रोम द अर्लीएस्ट टाइम्स टू द एण्ड ऑफ 1911’ की माने तो भारत में तैमूर के अभियान का मुख्य उद्देश्य था : सनातन समुदाय का विनाश कर भारत में इस्लाम की ध्वजा लहराना । जब तुग़लक वंश को धाराशायी करने के पश्चात तैमूर ने दिल्ली पर आक्रमण किया था, तो उसने उन क्षेत्रों को छोड़ दिया, जहां मुसलमानों की आबादी ज़्यादा था, और उसने केवल सनातन समुदाय पर निशाना साधा । जाने कितने लोग तैमूर की इस हूहभरी अग्नि में भस्म हुए, जो बचे वो दास बना दिये गए।
यह सूचना जाट क्षेत्र में पहुंची, जाट क्षेत्र मे आज का हरियाणा और पश्चिमी उत्तर प्रदेश के कुछ भाग आते हैं । जाट क्षेत्र के तत्कालीन प्रमुख देवपाल ने महापंचायत का आयोजन किया । इस महापंचायत में जाट, गुर्जर, अहीर, वाल्मीकि, राजपूत, ब्राह्मण एवं आदिवासी जैसे अनेक समुदायों के सदस्य शामिल थे । महापंचायत में देवपाल ने न केवल तैमूर के अत्याचारों को सबके समक्ष उजागर किया, अपितु वहाँ उपस्थित सभी समुदायों से यह निवेदन किया कि वे अपने सभी मतभेद भुलाकर एक हों, और तैमूर को उसी की भाषा में जवाब कर न केवल सनातन समुदाय की रक्षा करें, वरन समूचे भारतवर्ष के लिए एक अनुपम उदाहरण पेश करें ।
अंतत : सभी समुदायों की सहमति से महापंचायत ने तैमूर की सेना से छापामार युद्ध लड़ने की रणनीति बनायीं । इस हेतु महापंचायत ने सर्व समाज की एक सेना तैयार की, जिसमें इस महापंचायत सेना के ध्वज के अंतर्गत 80,000 योद्धा शामिल हुए थे । इन्हें समर्थन देने हेतु 40000 अतिरिक्त सैनिकों की टुकड़ी तैयार की गई, जिसमें सभी महिला सदस्य थी, और उनकी सेनापति नियुक्त हुई रामप्यारी गुर्जर । वहीं मुख्य सेना के प्रमुख थे महाबली जोगराज सिंह गुर्जर और उनके सेनापति थे वीर योद्धा हरवीर सिंह गुलिया ।
एक सुनियोजित योजना के अंतर्गत 500 युवा अश्वारोहियों को तैमूर की सेना पर जासूसी हेतु लगाया गया, जिससे उसकी योजनाओं और भविष्य के आक्रमणों के बारे में पता चल सके । यदि तैमूर एक स्थान पर हमला करने की योजना बनाता, तो उससे पहले ही रुग्ण, वृद्धजनों और शिशुओं को सुरक्षित स्थानों पर सभी मूल्यवान वस्तुओं सहित स्थानांतरित कर दिया जाता ।
वीर रामप्यारी गुर्जर ने देशरक्षा हेतु शत्रु से लड़कर प्राण देने की प्रतिज्ञा की । जोगराज के नेतृत्व में बनी 40000 ग्रामीण महिलाओं की सेना को युद्ध विद्या के प्रशिक्षण व् निरीक्षण का दायित्व भी रामप्यारी चौहान गुर्जर के पास था, इनकी चार सहकर्मियों भी थी, जिनके नाम थे हरदाई जाट, देवी कौर राजपूत, चंद्रों ब्राह्मण और रामदाई त्यागी । इन 40000 महिलाओं में गुर्जर, जाट, अहीर, राजपूत, हरिजन, वाल्मीकि, त्यागी, तथा अन्य वीर जातियों की वीरांगनाएं शामिल थी । यूं तो इनमें से कई ऐसी महिलाए भी थी, जिनहोने कभी शस्त्र का मुंह भी नहीं देखा था परंतु रामप्यारी के हुंकार पर वह अपने को रोक ना पायी । अपनी मातृभूमि और अपने संस्कृति की रक्षा हेतु देवी दुर्गा की संस्कृति से संबंध रखने वाली इन दुर्गाओं ने शस्त्र चलाने में तनिक भी संकोच नहीं किया ।
प्रत्येक गांव के युवक-युवतियां अपने नेता के संरक्षण में प्रतिदिन शाम को गांव के अखाड़े पर एकत्र हो जाया करते थे और व्यायाम, मल्ल युद्ध तथा युद्ध विद्या का अभ्यास किया करते थे । उत्सवों के समय वीर युवक युवतियाँ अपने कौशल सार्वजनिक तौर पर प्रदर्शित किया करते थे ।
अंतत: धर्मयुद्ध का दिन समीप आया । गुप्तचरों की सूचना के अनुसार तैमूर लंग अपनी विशाल सेना के साथ मेरठ की ओर कूच कर रहा था । सभी 120000 सैनिक केवल महाबली जोगराज सिंह गुर्जर के युद्ध आवाहन की प्रतीक्षा कर रहे थे ।
सिंह के सदृश गरजते हुये महाबली जोगराज सिंह गुर्जर ने कहा, “वीरों, भगवद गीता में जो भगवान कृष्ण ने अर्जुन को कहा था, उसका स्मरण करो। जो मोक्ष हमारे ऋषि मुनि योग साधना करके प्राप्त करते हैं, वो हम योद्धा यहाँ इस रणभूमि पर लड़कर प्राप्त करेंगे । यदि मातृभूमि की रक्षा करते करते आप वीरगति को प्राप्त हुये, तब भी सारा संसार आपकी वंदना करेगा ।
आपने मुझे अपना प्रमुख चुना है, और इसलिए मैं अंतिम श्वास तक युद्धभूमि से पीछे नहीं हटूँगा । अपनी अंतिम श्वास और रक्त के अंतिम बूंद तक मैं माँ भारती की रक्षा करूंगा । हमारे राष्ट्र को तैमूर के अत्याचारों ने लहूलुहान किया है। योद्धाओं, उठो और क्षण भर भी विलंब न करो । शत्रुओं से युद्ध करो और उन्हे हमारी मातृभूमि से बाहर खदेड़ दो”।
महाबली जोगराज सिंह गुर्जर की इस हुंकार पर रामप्यारी गुर्जर ने अपने खड्ग को चूमा, और उनके साथ समस्त महिला सैनिकों ने अपने शस्त्रों को चूमते हुये युद्ध का उदघोष किया । रणभेरी बज उठी और शंख गूंज उठे। सभी योद्धाओं ने शपथ ली की वे किसी भी स्थिति में अपने सैन्य प्रमुख की आज्ञाओं की अवहेलना नहीं करेंगे, और वे तब तक नहीं बैठेंगे जब तक तैमूर और उसकी सेना को भारत भूमि से बाहर नहीं खदेड़ देते ।
युद्ध में कम से कम योद्धा हताहत हों , इसलिए महापंचायत ने छापामार युद्ध की रणनीति अपनाई । रामप्यारी गुर्जर ने अपनी सेना की तीन टुकड़ियाँ बनाई । जहां एक ओर कुछ महिलाओं पर सैनिकों के लिए भोजन और शिविर की व्यवस्था करने का दायित्व था, तो वहीं कुछ महिलाओं ने युद्धभूमि में लड़ रहे योद्धाओं को आवश्यक शस्त्र और राशन का बीड़ा उठाया । इसके अलावा रामप्यारी गुर्जर ने महिलाओं की एक और टुकड़ी को शत्रु सेना के राशन पर धावा बोलने का निर्देश दिया, जिससे शत्रु के पास न केवल खाने की कमी होगी, अपितु धीरे धीरे उनका मनोबल भी टूटने लगे, उसी टुकड़ी के पास विश्राम करने को आए शत्रुओं पर धावा बोलने का भी भार था ।
20000 महापंचायत योद्धाओं ने उस समय तैमूर की सेना पर हमला किया, जब वह दिल्ली से मेरठ हेतु निकलने ही वाला था, 9000 से ज़्यादा शत्रुओं को रात मे ही कुंभीपाक नरक पहुंचा दिया गया । इससे पहले कि तैमूर की सेना एकत्रित हो पाती, सूर्योदय होते ही महापंचायत के योद्धा मानो अदृश्य हो गए ।
क्रोध में विक्षिप्त सा हुआ तैमूर मेरठ की ओर निकल पड़े, परंतु यहाँ भी उसे निराशा ही हाथ लगी । जिस रास्ते से तैमूर मेरठ पर आक्रमण करने वाला था, वो पूरा मार्ग और उस पर स्थित सभी गाँव निर्जन पड़े थे । इससे तैमूर की सेना अधीर होने लगी, और इससे पहले वह कुछ समझ पाता, महापंचायत के योद्धाओं ने अनायास ही उनपर आक्रमण कर दिया । महापंचायत की इस वीर सेना ने शत्रुओं को संभलने का एक अवसर भी नहीं दिया । और रणनीति भी ऐसी थी कि तैमूर कुछ कर ही ना सका, दिन मे महाबली जोगराज सिंह गुर्जर के लड़ाके उसकी सेना पर आक्रमण कर देते, और यदि वे रात को कुछ क्षण विश्राम करने हेतु अपने शिविर जाते, तो रामप्यारी गुर्जर और अन्य वीरांगनाएँ उनके शिविरों पर आक्रमण कर देती । रामप्यारी की सेना का आक्रमण इतना सटीक और त्वरित होता था कि वे गाजर मूली की तरह काटे जाते थे और जो बचते थे वो रात रात भर ना सोने का कारण विक्षिप्त से हो जाते थे । महिलाओं के इस आक्रमण से तैमूर की सेना के अंदर युद्ध का मानो उत्साह ही क्षीण हो गया था ।
अर्धविक्षिप्त, थके हारे और घायल सेना के साथ आखिरकार हताश होकर तैमूर और उसकी सेना मेरठ से हरिद्वार की ओर निकाल पड़ी । पर यहाँ तो मानो रुद्र के गण उनकी स्वयं प्रतीक्षा कर रहे थे । महापंचायत की सेना ने उन पर पुनः आनायास ही उनपर धावा बोल दिया, और इस बार तैमूर की सेना को मैदान छोड़कर भागने पर विवश होना पड़ा । इसी युद्ध में वीर हरवीर सिंह गुलिया ने सभी को चौंकाते हुये सीधा तैमूर पर धावा बोल दिया और अपने भाले से उसकी छाती छेद दी ।
तैमूर के अंगरक्षक तुरंत हरवीर पर टूट पड़े, परंतु हरवीर तब तक अपना काम कर चुके थे । जहां हरवीर उस युद्धभूमि में ही वीरगति को प्राप्त हुये, तो तैमूर उस घाव से कभी नहीं उबर पाया, और अंततः सन 1405 में उसी घाव में बढ़ते संक्रमण के कारण उसकी मृत्यु हो गयी । जो तैमूर लाखों की सेना के साथ भारत विजय के उद्देश्य से यहाँ आया था, वो महज कुछ हज़ार सैनिकों के साथ किसी तरह भारत से भाग पाया । रोचक बात तो यह है कि ईरानी इतिहासकार शरीफुद्दीन अली यजीदी द्वारा रचित ‘जफरनमा’ में इस युद्ध का उल्लेख भी किया गया है।
यह युद्ध कोई आम युद्ध नहीं था, अपितु अपने सम्मान, अपने संस्कृति की रक्षा हेतु किया गया एक धर्मयुद्ध था, जिसमें जाति , धर्म सबको पीछे छोडते हुये हमारे वीर योद्धाओं ने एक क्रूर आक्रांता को उसी की शैली में सबक सिखाया । पर इसे हमारी विडम्बना ही कहेंगे, कि इस युद्ध के किसी भी नायक का गुणगान तो बहुत दूर की बात, हमारे देशवासियों को इस ऐतिहासिक युद्ध के बारे में लेशमात्र भी ज्ञान नहीं होगा । रामप्यारी गुर्जर जैसी अनेकों वीर महिलाओं ने जिस तरह तैमूर को नाकों चने चबवाने पर विवश किया, वो अपने आप में असंख्य भारतीय महिलाओं हेतु किसी प्रेरणास्त्रोत से कम नहीं होगा ।
ये कथा है अधर्म पर धर्म के विजय की, ये कथा है देवी दुर्गा के संस्कृति की अनेक दुर्गाओं की, ये कथा है तैमूर लँगड़े की सेना की हमारे वीर वीरांगनाओं के हाथों अप्रत्याशित पराजय की ।
Subscribe to:
Posts (Atom)
Featured post
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત
4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...

-
https://documentcloud.adobe.com/link/track?uri=urn%3Aaaid%3Ascds%3AUS%3A4ad011d2-0993-429d-8085-f86225bda18a
-
સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે. સામાન્ય વારસદાર નિયુક્તિ ફોર્મે...
-
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાં મદદનીશ શિક્ષકો/શિક્ષણ સહાયકો ની બદલી કરવા અંગે નો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર નો પરિપત્ર. ...