કડવું છે પણ સત્ય છે.

આ ભારત દેશ મારો જ દેશ છે.

સવારે ઉઠીને
 *COLGATE* થી બ્રશ કરે,
 *GILLETTE* થી દાઢી કરે,
 *LUX* નાં સાબુથી ન્હાવા જોઈએ,
ટી-શર્ટ *U.S. POLO* નું અને
પેન્ટ *LEE* નું પહેરે,
નાસ્તા માં *MEGGI* અને *NESCAFE COFFEE* લે,
ખીસ્સામાં મોબાઇલ *SAMSUNG* નો અથવા તો *APPLE iPHONE* નો રાખે અને *RAY-BAN* નાં ચશ્મા પહેરે
બૂટ *REEBOK* નાં પહેરે
સમય *RADO* ની ઘડિયાળમાં જુએ *MULTI NATIONAL* કંપનીમાં નોકરી કરે  વાતોચીતો *WHATSAPP & FACEBOOK* માં કરે *HYUNDAI* ની કાર અથવા *HONDA* નું મોટરસાઈકલ ચલાવે અથવા *LENOVO* નાં લેપટોપ પર કામ કરે બપોર નું જમવા નું *McDONALD'S* માંથી મંગાવે. આખો દિવસ *COCA-COLA* અને *PEPSI* પીધા કરે. સાંજે ઘરે આવતી વખતે બાળકો માટે *LAY'S* ની વેફર લેતો આવે અને રાત્રે *BLACK LABEL* ની ચુસકી મારતા મારતા વિચાર કરે કે આપણા ભારત દેશ નો રૂપિયો આ ડોલર સામે કેમ નીચો પડતો જાય છે અને મોંઘવારી અને ગરીબી કેમ વધતી જાય છે.

*કડવું છે પણ સત્ય છે.*
👌🏻🤔🤔🤔🤔

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...