🙏👏🙏 આજે (11 મે) ગુજરાતી ચલચિત્ર જગતના જાણીતા હાસ્ય કલાકાર"રમેશ મહેતા 'ની પુણ્યતિથિએ તો ચાલો જાણીએ 🙏👏🙏
🥏 રમેશ મહેતા 🥏
------------------------------------------------------
👉જન્મ :-23 જુન 1943
👉જન્મસ્થળ :-રાજકોટ (ગોંડલ -->નવાગામ )
👉મૃત્યુ :-11 મે 2012
👉માતા -પિતા :-મુકતા બેન/ગિરધર ભાઇ
💧💧જીવન સફરે 💧💧
👉રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર તરીકે જાણીતા હતા
👉તેઓએ અમદાવાદમાં 'ભારતભૂષણ'થિયેટરમાં 6 મહિના સુધી નોકરી કરેલી
👉આ ઉપરાંત તેઓ રાજકોટમાં 'પીડબલ્યુડીના 'વંથલી સાઇટ પરથી સેવા બજાવતા
👉તેમનું પહેલુ ચલચિત્ર 'હસ્ત મેળાપ'હતું
👉તેમનું સૌથી જાણીતું ચલચિત્ર 'ગાજરની પિપૂડી'હતું
👉તેઓ 11 મે 2012 રોજ રાજકોટ ખાતે અવસાન પામ્યા હતા
👑👑તેમને ખિતાબ 👑👑
♤ગુજરાત ગૌરવ
♤સંગીત નાટક અકાદમી એવૉર્ડ
😀😀જાણીતા શબ્દો😀😀
■ઓ હો હો હો.....
🟤🟤જાણીતી ચલચિત્રની યાદી🟤🟤
☆જેસલ તોરલ
☆હોથલ પદમણી
☆મેના ગુર્જરી
☆ગંગા સતી
☆ઢોલી
☆ઢોલામારું
✍🏻 juniakholprimary4556@gmail.com

No comments:
Post a Comment