બાળકો ને ઘરે બેઠા બેઠા જીવન કૌશલ્ય વધે તે માટે આવી પ્રવૃત્તિ કરાવી શકાય.
🎲 પુસ્તકો ને પૂંઠા ચડાવતા શીખવી શકાય.
🥎 રાખડી બનાવતાં શીખવવું.
🎽 પોતાના કપડા સાંધવા નું શીખવવું.
💐 ફૂલ બનાવતા અને બુકે બનાવતા શીખવવું.
🏷 દિવાળી કાર્ડ બનાવતા શીખવવું.
📦 ગિફ્ટ બોક્સ પેકિંગ શીખવવું.
🪔 રૂ માથી દિવેટ બનાવતા શિખવવું.
🥋 કપડા ને ઈસ્ત્રી કરતા શીખવવું.
🎽પોતાના કપડા વાળતાં શીખવવું.
🪁 સુવાની પથારી પાથરતાં અને વાળતાં શીખવવું.
🎣 બટન ટાકતાં શીખવવું.
👨💼 જાતે માથામાં તેલ નાખી વાળ સેટ કરતા શીખવવું.
🔬 જુના કે વધારાના રમકડાં ને ખોલી ને તેને અવલોકન કરાવવું અને ફરીથી ફિટિંગ કરતાં શીખવવું.
💻 કમ્પ્યૂટર શીખવવું.
📰 જુના છાપા કે મેગેઝિનના સારા લેખો નું કટિંગ કરી આલ્બમ બનાવતા શીખવવું.
⏰ ઘડિયાળ જોતા શીખવવું.
✉પત્ર, રજા ચીઠ્ઠી અને અહેવાલ લખતાં શીખવવું.
📆 કેલેન્ડર જોતા શીખવવું.
🔭રાત્રે આકાશ દર્શન કરાવવું.
🍛વાનગી બનાવતા શીખવવું.
🧦 નકામા મોજા માંથી રમકડું બનાવવું.
👕જુના કપડાં માંથી ડસ્ટર, ચમરી,પોતું,નેપકીન બનાવતાં શીખવવું.
🤹♀રસોડા ના મસાલા અને તેનો ઉપયોગ નો ચાર્ટ બનાવડાવવો.
📉ઘર નું દૈનિક,માસિક અને વાર્ષિક બજેટ બનાવતાં શીખવવું.
ઉપરોક્ત પ્રવૃત્તિ ઓ બાળકોની ઉંમર મુજબ લાગુ પડતી કરાવી શકાય...
🏠

No comments:
Post a Comment