🙏👏🙏આજે (7 મે) સાહિત્ય માટેનો સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર 'રવિન્દ્રનાથ ટાગોર 'ની જન્મજયંતીએ તેમને યાદ કરીએ 🙏👏🙏
🙏રવિન્દ્રનાથ ટાગોર 🙏
____________________________
👉જન્મ :-7 મે 1861
👉જન્મસ્થળ :-કોલકતા (જુરસકા)
👉મૃત્યુ :-7 ઓગસ્ટ 1941
👉ઉપનામ :-ગુરુદેવ,જમીનદારબાબુ
👉માતા -પિતા :-શારદાદેવી: દેવેન્દ્રનાથ
💐💐જીવન ઝરમર 💐💐
👉રવિન્દ્રનાથ એક કવી,સમાજસુધારક,બિઝનેસ મેનેજર, તરીકે જાણીતા.
👉તેમને ગીતાંજલી માટે 14 નવેમ્બર 1913 માં સાહિત્ય માટેનો સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન.
👉રવિન્દ્રનાથ ટાગોરે 16 વર્ષની વયે સૌપ્રથમ 'ભાનુસિંધો'નામની કવિતા લખી
👉'ધ બેગર વુમન 'બંગાળી સાહિત્યની સૌપ્રથમ વાર્તા લખી
👉તેમને બે દેશના 'રાષ્ટ્રીય ગીત' આપ્યાં
☆બાંગ્લાદેશ ---->અમાર સોનાર બાંગ્લા....
☆ભારત--->જન ગણ મન...
👉1915 માં ટાગોરને બ્રિટન સરકાર દ્વારા 'નાઇટ'નો ખિતાબ એનાયત કર્યો
👉પરંતુ ગુરુદેવે 1919 ની જલીયાંવાલા હત્યાકાંડના મામલે બ્રિટિશ સરકારને પરત કર્યો
👉1921 માં કૃષી વૈજ્ઞાનિક 'લિયોનાડે નાઇટ 'સાથે ગ્રામ્ય પુનઃનિર્માણ માટેની એક સંસ્થાની સ્થાપના કરી
👉'કાબુલીવાલા'નામની વાર્તામાં રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ 'અફઘાની'ફેરીયાની વાત રજૂ કરી
👉ગુરુદેવે 1901 માં 'શાંતિનિકેતન 'આશ્રમની સ્થાપના કરી
👉રવિન્દ્રનાથની 148 મી જન્મજયંતી અવસરે ગુગલે"-->"ગુગલ ડુડલ"દર્શાવીને ઉજવણી કરી
👉ગાંધીજીની સ્વરાજની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી
🏀🏀સાહિત્ય સર્જન 🏀🏀
☆ગોરા
☆ચિત્રાંગદા
☆માલિની
☆વિનોદની
⚜⚜તેમની પંક્તિ ⚜⚜
------>"કલાકાર પ્રકૃતીનો પ્રેમી છે.તેથી તે તેમની ગુલામ તેમ જ ઘણી છે"
----'>"દરેક બાળક એક સંદેશ સાથે આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી "
----->તમે ફુલોની પાંખડીઓ તોડી સુંદરતાને એકઠી કરશો નહીં "
----->"ખુશ રહેવુ ખૂબ જ સરળ છે પરંતુ સરળ બનવું ખુબ જ મુશ્કેલ છે"
✍🏻 https://juniakholprimary4556.blogspot.com/
➖➖➖➖➖➖➖➖➖
juniakholprimary4556@gmail.com

No comments:
Post a Comment