SAS GUJARAT NEW VERSION 2.3.0

SAS GUJARAT NEW VERSION 2.3.0

♦️ પે.સેન્ટર લોગીનમાં નવાં નાણાંકીય વર્ષનો ઉમેરો.
♦️તાલુકા લોગીનમાં મંડળીનું નામ ઉમેરી શકાશે.
♦️ શાળા, પે.સેન્ટર અને તાલુકાના સંયુક્ત પગારબીલ ઓપ્શનમાં બધા જ કોલમ એકસરખા જ રહેશે.
♦️ શાળા લોગીનમાં શિક્ષકની માહિતીમાં cpf પ્રાણ નંબર એડ કરવાના રહેશે. 
♦️દરેક શિક્ષકને એસ એ એસ યુનિક કોડ આપવામાં આવેલ છે. જેના આધારે પણ લોગીન થઈ શકાશે. ભવિષ્યમાં આ યુનિક કોડના આધારે જ લોગીન થવાનું રહેશે. યુઝરનેમ તરીકે mobile નંબર આપોઆપ બંધ થઈ જશે.
♦️ રેગ્યુલર પગાર સિવાયના અન્ય બિલોનું હાલ અપડેશન ચાલુ છે. તે પણ ટૂંક સમયમાં ઓનલાઇન જ બનાવવાના રહેશે. જેમકે, પગાર તફાવત, મોંઘવારી તફાવત, વગેરે...

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...