ટૂંકી સાર વાર્તા
એક વ્યક્તિ કોરોના ના કારણે મૃત્યુ પામ્યો,
મૃત્યુ બાદ પરલોક માં ગયો, ત્યાં તેને ભગવાન ને પ્રશ્ન કર્યો, હે પ્રભુ તમે મને પૃથ્વી પર બચાવવા કેમ ના આવ્યા,
ભગવાને કહ્યું હે માનવ હું એક વાર નહીં વારંવાર તને બચાવવા પૃથ્વી લોક પર આવ્યો પરંતુ તું મારુ માન્યો નહિ,
ભગવાને કહ્યું હું ક્યારેક પોલિસ બની તો ક્યારેક નગર નિગમ નો કર્મચારી બની,ક્યારેક વડાપ્રધાન બની તો ક્યારેક મુખ્યમંત્રી બની, ક્યારેક સરપંચ, તલાટી, આરોગ્ય અધિકારી તો ક્યારેક સ્વયંસેવક ના રૂપ માં આવી તને સમજાવ્યો, કે બહાર ન જશો ઘર માં રહો બહાર તારું મોત તારી ઉપર કાળ બની ફરી રહ્યુ છે,
પરંતુ તે મારી એક પણ વાત ન માની તારે તો બસ ફરવાનો આંનદ લેવો હતો, બસ પૈસા કમાવવા હતા, રૂપિયા સિવાય બીજું તને કશુજ દેખાતું ન હતું, ખુદ હું ભગવાન પણ તને સમજાવવા છતાં તું ના સમજ્યો,
અને આજે તેનું શું પરિણામ આવ્યું જોયું,
તું જે પરિવાર માટે રૂપિયા ભેગા કરતો હતો તે પરિવાર આજે તારા થી વિખૂટો પડી ગયો,
તારા બાળ બચ્ચા, પત્ની , માતા-પિતા, ભાઈ-બેન તારા થી વિખુટા થયા,
એક તારા અહમ ને કારણે, તારી લાલચ ને કારણે, તારા હું પદ ને કારણે આજે તારા પરિવાર ને ભોગવવાનો વારો આવ્યો,
જો તું હાજર હોત તો રૂપિયા તો આજે નહિ તો કાલે ભેગા કરી લેતો, પણ તે ગુમાવેલ જીવ હવે તું ક્યારેય પાછો નહિ મેળવી શકે,
મેં તને અનેક રૂપ માં આવી સમજાવ્યો છતાં તું ન માન્યો, હવે તું મહાભારત નો અર્જુન તો હતો નહિ કે તને મારા વિરાટ સ્વરૂપ ના દર્શન આપી સમજાવું કે ઘર માં રહો, બહાર તમારું મોત ફરી રહ્યું છે,
આ સઁદેશ મારા દરેક દેશવાસી ને સમર્પિત,
આપનો શુભ ચિંતક
ઘરે રહો સેફ રહો👏

No comments:
Post a Comment